Wednesday, July 25, 2012

પહેલો વરસાદ


પહેલો વરસાદ હતો,...
હું ભીંજાયો, પણ હજી અંદર કંઈક સળગતું હતું....
તમે સામે હતા....
તમે પણ ભીંજાયા....
પણ તમારો હાથ આજે હાથ માં નહોતો....
પણ આંખો આંખ માં પરોવાઈ પૂછતી હતી,...
કે આ એક વર્ષમાં એવું તો શું થયું?...
કે વરસાદ પણ જેને મીટાવી ના શક્યો?... 
'સપ્ત'